Added by KeyuR PateL 0 Comments 1 Like
Added by રૂપેન પટેલ 1 Comment 1 Like
1. સૌ પ્રથમ ટૂંકુને ટચ યોગ્ય
ટાઈટલ હોવુ જોઈએ.
2. ટાઈટલમાં કથાસાર અથવા
કાવ્ય સારાંશ સમાઈ જાય તે
શ્રેષ્ઠ ટાઈટલ કહેવાય.
3. લેખને યોગ્ય પેરેગ્રાફમાં
વિભાજન કરવું જોઈએ. જેથી
વાચકનો રસ જળવાઈ રહેશે.
4. ફોન્ટ સાઈઝ યોગ્ય રાખવી
જોઈએ, જેથી વાચક
સરળતાથી વાંચી શકે.
5. મહત્વનાં શબ્દો કે
રત્નકણિકાઓને કલરથી
સજાવો તો સોનામાં સુગંધ ભળે.
6. જરૂર જણાય અને આપની પાસે
કાવ્ય કે લેખને અનુરૂપ ચિત્રો,
એનિમેશન હોય તો
પ્રમાણસરના ચિત્રોથી પોસ્ટ
વધુ શોભાયમાન બનશે, એવી
મારી અંગત માન્યતા છે.
7. ચિત્રો ભારતીય સંસ્કૃતિને શોભે
તેવા અને રૂચિકર હોવા જરૂરી
છે.
8. પોસ્ટમાં વપરાયેલ “ શબ્દો ”
પણ આપની વધુ સારી છાપ
ઉપસાવી શકે છે.
“ શબ્દો વિષય વસ્તુને શણગારે
છે, તો શબ્દો વિષય વસ્તુને
સળગાવી પણ શકે.”
9. કોઈપણ પોસ્ટ યુવાવર્ગ કે
અન્યને કેટલી ઉપયોગી છે,
તે બાબત પણ તબક્કે ધ્યાનમાં
રાખવા જેવી છે.
10. પોસ્ટ મુકતી વખતે તે
વખતનો માહોલ, સંજોગને
ધ્યાનમાં રાખીશું તો જરૂર
આપણા લખાણને વાચક
વાંચીને પ્રતિભાવ આપશે જ.
દા.ત. ભારતીય ક્રિકેટ ટીમ
વિશ્વકપ વિજેતા બની ત્યારે
તેને અનુરૂપ પોસ્ટ યોગ્ય
ગણાય.
11. પોસ્ટ મુકતા પહેલાં બે-
ત્રણવાર વાંચી જવું જરૂરી છે,
કારણ કે જોડણીની ભુલો
સુધારી શકાય.
12. કોઈ મહત્વની બાબત આપ
વાચકોને જણાવવા માંગતા
હોવ તો શબ્દ / અક્ષરને
કલરથી સજાવો અથવા તો
થોડી ઉપર નીચે જગ્યા છોડો
તો ધ્યાન ખેંચીને અલગ
પ્રભાવ પાડી શકાય.
13. એકવાર પોસ્ટ થઈ ગયા પછી
પણ આપની કક્ષાએ થયેલ
જોડણીની ભુલો આપ સુધારી
જ શકો છો, સમયની
અનુકૂળતા કરી સુધારો કરી જ
દેવો.
14. પ્રાપ્તિસ્થાન, ટેગ, પોસ્ટ
કરનારનું નામ / લેખકનું નામ
અવશ્ય દર્શાવવું.
સૌ પ્રથમ આપણે કોઈને
પ્રતિભાવ આપીશું તો
આપણને કોઈ જરૂર પ્રતિભાવ
આપશે. સમયને સાચવો.
આપે કોઈપણ પોસ્ટ વાંચ્યા
પછી યોગ્ય પ્રતિભાવ રૂચિકર
ભાષામાં વધુ નહિ તો બે-પાંચ
શબ્દોમાં પણ આપવા પ્રયત્નો
કરવા વિનંતિ.
આપણાં સૌનો ઉદેશ જ એ છે
ગુજરાતી સમાજના વાચકોને
વધુને વધુ સારૂ લખાણ
પિરસવાનો છે.
ખાસનોંધ :
આ મારા અંગત વિચારો છે, હું
કોઈ મોટો લેખક કે સાહિત્યકાર
નથી, આપ જરૂરી સુધારાઓ
સુચવશો તો સુધારાને અવકાશ
છે.
વિશેષ નોંધ :
ગુજરાત ગૌરવ ગાથા પર
મુકાયેલ કાવ્ય, લેખ, વાર્તા કે
કોઈપણ માહિતી એ જે તે
લેખકના પોતાના અંગત
વિચારો છે, તેને આ સાઈટના
સંચાલકોને સાથે કોઈ નિસ્બત
નથી તે જાહેર જનતાને વિદિત
થાય.
છતાં કોઈ મહિતી અરૂચિકર
લાગે તો ધ્યાન પર લાવવાથી
એમો તાત્કાલિક તે માહિતી દુર
કરીશુ.
:ગુજરાત ગૌરવ ગાથા પરિવાર:
+++++++++++++++++++++++
આપણી ગુજરાતી ભાષાને ગુજરાતગૌરવગાથા.કોમ પર એટલી ફેલાવો કે આજની પેઢી ગુજરાતી માં રસ લેવા લાગી જાય.....આજની પેઢી એમ કહેવી જોઈએ કે શાળામાંથી અમને ગુજરાતી ભાષા શીખવા ના મળી પણ www.gujaratgauravgatha.com માંથી ગુજરાતી શીખી ગયા....
Posted by Rameshchandra J. Patel on May 29, 2012 at 5:03am 0 Comments 0 Likes
Posted by દાદીમા ની પોટલી on May 28, 2012 at 2:31am 0 Comments 0 Likes
Posted by દાદીમા ની પોટલી on May 27, 2012 at 3:13am 2 Comments 1 Like
Posted by sureshchandra.m.sheth on May 26, 2012 at 10:45am 0 Comments 0 Likes
Posted by દાદીમા ની પોટલી on May 26, 2012 at 2:08am 0 Comments 0 Likes
Posted by sureshchandra.m.sheth on May 25, 2012 at 2:43pm 0 Comments 0 Likes
Posted by sureshchandra.m.sheth on May 25, 2012 at 2:43pm 0 Comments 0 Likes
Posted by સ્વપ્ન જેસરવાકર on May 25, 2012 at 12:30pm 1 Comment 0 Likes
Posted by દાદીમા ની પોટલી on May 25, 2012 at 2:35am 0 Comments 0 Likes
Posted by P.K.Davda on May 24, 2012 at 8:47pm 2 Comments 1 Like
Posted by sureshchandra.m.sheth on May 24, 2012 at 12:13pm 0 Comments 0 Likes
Posted by દાદીમા ની પોટલી on May 24, 2012 at 2:43am 0 Comments 0 Likes
Posted by Praheladbhai Prajapati on May 23, 2012 at 8:50pm 0 Comments 0 Likes
Posted by Praheladbhai Prajapati on May 23, 2012 at 4:41pm 0 Comments 0 Likes
Posted by Praheladbhai Prajapati on May 23, 2012 at 3:54pm 0 Comments 0 Likes
Posted by sureshchandra.m.sheth on May 23, 2012 at 12:37pm 0 Comments 0 Likes
Posted by sureshchandra.m.sheth on May 23, 2012 at 10:45am 0 Comments 0 Likes
Posted by દાદીમા ની પોટલી on May 23, 2012 at 2:03am 0 Comments 0 Likes
Posted by સ્વપ્ન જેસરવાકર on May 23, 2012 at 1:21am 0 Comments 0 Likes
Posted by sureshchandra.m.sheth on May 22, 2012 at 10:42am 0 Comments 0 Likes
Started by Dr. Kishorbhai M. Patel in આધ્યાત્મિક. Last reply by Rameshchandra J. Patel Mar 5. 7 Replies 5 Likes
Started by સ્વપ્ન જેસરવાકર in સાહિત્ય સરીતા. Last reply by Rameshchandra J. Patel Feb 18. 6 Replies 1 Like
Started by webmaster in સાહિત્ય સાગર. Last reply by raju pate Dec 3, 2011. 4 Replies 6 Likes
Started by webmaster in સાહિત્ય સરીતા. Last reply by Dr. Kishorbhai M. Patel Oct 22, 2011. 1 Reply 3 Likes
Rameshchandra J. Patel posted a blog post
P.K.Davda posted a blog post
1. પોસ્ટ હંમેશા ગુજરાતી ભાષામાં
જ હોવી જોઈએ.
2. પોસ્ટનું લખાણ અભદ્ર ભાષામાં
હોય તો પોસ્ટ રદ કરવામાં
આવશે.
3. પોસ્ટમાં નીચે ટેગ મુકેલ ન હોય
તો પોસ્ટ રદ કરવામાં આવશે.
4. દરેક પોસ્ટ કે કાવ્ય સ્વરચિત
હોય તો પોતાનું નામ અંતે
લખેલ ન હશે તો તે કૃતિ કે
રચના રદ થઈ શકે.
5. જો કોઈ અન્ય લેખકની પોસ્ટ કે
રચના, કૃતિ હોય તો લેખકની કે
સમાચાર પત્રની પૂર્વ મંજુરી
લઈને મુકવી.
6. લેખ કે કૃતિમાં કોઈને ઉતારી
પાડે કે નીચા દેખાડવાના
પ્રયત્નો હશે તો પોસ્ટ રદ થઈ
શકે છે.
7. અરૂચિકર ફોટો કે કોઈ ચિત્ર
મુકવામાં આવેલ હશે તો પોસ્ટ
રદ થઈ શકે.
8. રાષ્ટ્રીય સુરક્ષામાં આવતા કે
જાહેર સલામતીના ચિત્રો,
વિડિયો મુકેલ હશે
તો તે રદ કરવામાં આવશે.
9. આપ કોઈ નવુ “ દળ કે ગ્રુપ ”
બનાવો ત્યારે તે બનાવવાના
ઉદેશો ફરજિયાત બતાવવાના
રહેશે, નહિતર રદ થશે.
10. આપ આ સાઈટના મેમ્બર
બનો ત્યારે ફરજિયાત આપનો
ઓળખ આપતો ફોટો અને
પ્રોફાઈલ મુકવાની રહેશે,
નહિતર આપ સભ્ય બની
શક્શો નહિ.
11. આપ જ્યારે ચેટ બોક્ષમાં મિત્રો
સાથે કે અન્ય ભાઈ / બહેનો
સાથે ચેટ કરતા હોવ ત્યારે
વિનય - વિવેક જાળવવો,
અન્યથા આપનું સભ્યપદ
રદ થઈ શકે.
12. પોસ્ટ રદ કરવાની તમામ
સત્તાઆ સાઈટનાસંચાલકોની
છે તે માટેના કારણો આપવા
અમો બંધાયેલ નથી.
+++++++++++++++++++++++++++++++++++++++++++
ટુંકમાં વિનય, વિવેક,
ગુજરાતીઓને શોભે, ગુજરાતી
/ ગુજરાતની સંસ્કૃતિનો માન
મોભો જાળવવાનું કામ આપ
સૌના શિરે છે.
‘ ગુજરાત ગૌરવ ગાથા ’ પરિવાર
++++++++++++++++++
અમારો સંપર્ક સેતુ
© 2012 Created by webmaster.